GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો. વિચારોના વૃંદાવનમાં માનવતાની યાત્રા પગલાં તળાવમાં ડિમલાઇટ વિચારોના વૃંદાવનમાં માનવતાની યાત્રા પગલાં તળાવમાં ડિમલાઇટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જીવન ચક્ર પરિકલ્પનાના સિદ્ધાંત મુજબ વપરાશ શેની સાથે સંબંધિત છે ? ચાલુ આવક જીવનકાળના અપેક્ષિત ભાવો જીવનકાળની અપેક્ષિત આવક સંપૂર્ણ આવક ચાલુ આવક જીવનકાળના અપેક્ષિત ભાવો જીવનકાળની અપેક્ષિત આવક સંપૂર્ણ આવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ચિદાત્માની સંજ્ઞા કુદરત પ્રભુની પ્રતિકૃતિ શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા શિખરિણી પૃથ્વી મંદાક્રાન્તા સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 લાસ્પેયરનો સૂચકઆંક કઈ કસોટી સંતોષે છે ? માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી માત્ર પદ વિપર્યાશ કસોટી સમય વિપર્યાશ કસોટી અને પદ વિપર્યાશ કસોટી પૈકી એકપણ નહીં સમય વિપર્યાશ અને પદ વિપર્યાશની કસોટી માત્ર સમય વિપર્યાશ કસોટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જામ રાવળે વસાવેલ ઐતિહાસિક શહેર જામનગરનું સ્થાપના વર્ષ જણાવો. ઈ.સ. 1527 ઈ.સ. 1537 ઈ.સ. 1532 ઈ.સ. 1540 ઈ.સ. 1527 ઈ.સ. 1537 ઈ.સ. 1532 ઈ.સ. 1540 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP