GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ટૂંકાગાળામાં પેઢી નુકસાન વેઠીને પણ ઉત્પાદન ચાલુ રાખશે જો ___ થાય. સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય સરેરાશ આવક < સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક = સરેરાશ અસ્થિર ખર્ચ સરેરાશ આવક ઘટતી હોય સરેરાશ અસ્થિર ખર્ચ ઘટતો હોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 રૂ. 200 ની ૫. કિં. ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને વેચતાં તેની વે. કિં. રૂ. ___ ઉપજે. 180 220 10 20 180 220 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઇજારાયુક્ત હરીફાઇનો ખ્યાલ કોણે આપ્યો છે ? સ્ટીગલર માર્શલ ચેમ્બરલીન રિકાર્ડો સ્ટીગલર માર્શલ ચેમ્બરલીન રિકાર્ડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ઉત્પાદનમાં એક એકમના વધારાને કારણે ઉત્પાદનમાં થતો વધારો એટલે ___ સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત આવક આપેલ પૈકી કોઈ નહીં સીમાંત ભૌતિક ઉત્પાદકતા સીમાંત આવક ઉત્પાદકતા સીમાંત આવક આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ગુજરાત સરકાર દ્વારા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને ધો.12 પછી વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા અર્થે કેટલી રકમની લોન આપવામાં આવે છે ? રૂ. 25.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 20.00 લાખ રૂ. 25.00 લાખ રૂ. 15.00 લાખ રૂ. 10.00 લાખ રૂ. 20.00 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP