GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકપમાંથી શોધો : મારા ભાઈનું બારમું પતી ગયું. શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક શ્લેષ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી. / ક્લાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલાં મીટર હોય ? 500 600 750 900 500 600 750 900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આયોજન પંચની રચના ક્યારે કરવામાં આવી ? 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 31 માર્ચ, 1950 15 માર્ચ, 1950 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ વધુ લોક-સ્વીકૃત બનાવવા રાજ્ય સરકારશ્રીના આરોગ્ય અને કલ્યાણ વિભાગ દ્વારા વર્ષ 2002માં કયા બોર્ડની રચના કરવામાં આવી છે? ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગુજરાત વનસ્પતિ ઔષધી બોર્ડ ગુજરાત ઔષધીય ચિકિત્સા બોર્ડ ગુજરાત ઔષધ - વનસ્પતિ બોર્ડ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Select the most similar word in meaning to "Vulnerable'. Insecure Challenging Risky & Insecure Risky Insecure Challenging Risky & Insecure Risky ANSWER DOWNLOAD GUJARATI MCQ APP