GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The chief, with all his subordinates, ___ massacred. are was have been were are was have been were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. ઉપમા વર્ણસગાઈ વ્યતિરેક વ્યાજસ્તુતિ ઉપમા વર્ણસગાઈ વ્યતિરેક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) સત્તાનું પ્રતિનિધાન હોવું એ કેવા પ્રકારની પ્રક્રીયા છે ? કાયદાકીય સામાજિક રાજકીય વહીવટી કાયદાકીય સામાજિક રાજકીય વહીવટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે ક્યા વિસ્તારમાં પાંચ ડિપ્લોમા અભ્યાસક્રમ સાથેની નવી સરકારી પોલીટેકનિક કોલેજ શરૂ કરવાનું ઠરાવવામાં આવ્યું છે ? અરવલ્લી હાલોલ દાહોદ લીમખેડા અરવલ્લી હાલોલ દાહોદ લીમખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક માણસ પાસે કેટલાંક મરધાં અને ગાયો છે. જો માથાની સંખ્યા 48 હોય અને પગની સંખ્યા 140 હોય તો મરધાંની સંખ્યા કેટલી હોય ? 24 26 22 23 24 26 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP