GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો. દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા દૂઝણી ગાય નુક્સાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી જાહેર ચીજ સૌના માટે હોય છે ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Such a decision would not be kind even if it ___ just. will be were is was will be were is was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) 73માં બંધારણ સુધારાથી દેશમાં પ્રથમવાર કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ મહિલાઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ મહિલાઓ આપેલ તમામ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત યુનિવર્સિટીના વર્તમાન કુલપતિનું નામ જણાવો. ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ડૉ. એમ. એન. પટેલ ડૉ. વખારિયા ડૉ. હર્ષદ ત્રિવેદી ડૉ. હિમાંશુ પંડયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) પ્રેમાનંદ (b) શામળ (c) કવિ દલપતરામ (d) ગોવર્ધનરામ ત્રિપાઠી 1. ભૂતનિબંધ 2. બરાસકસ્તૂરી3. સાક્ષરજીવન 4. રણયજ્ઞ b-4, c-2, d-3, a-1 b-2, a-4, c-1, d-3 a-3, b-2, d-1, c-4 d-1, c-2, b-4, a-3 b-4, c-2, d-3, a-1 b-2, a-4, c-1, d-3 a-3, b-2, d-1, c-4 d-1, c-2, b-4, a-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP