GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) રેખાંકિત પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો.મિથુન જમીને ફરવા જતો. સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત સંબંધક ભૂતકૃદંત ભૂતકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ? ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ધીરુભાઈ શાહ સનત મહેતા વિનય શર્મા જશવંત મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The statue was ___ with leaves of gold. golded goldded gilded guilded golded goldded gilded guilded ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? લૅન્ડ ફૉલ મોન્સ્ટર ફૉલ અર્થ ફૉલ ઓસન ફૉલ લૅન્ડ ફૉલ મોન્સ્ટર ફૉલ અર્થ ફૉલ ઓસન ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ દોહરો ઝૂલણા હરિગીત સવૈયા દોહરો ઝૂલણા હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP