GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત સરકાર દ્વારા આણંદ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર તરીકે તાજેતરમાં કોની નિમણૂંક કરવામાં આવેલ છે ? ડૉ. સી.જે.પટેલ ડૉ. એસ.એમ.અગ્રવાલ ડૉ. કે.બી.કથિરિયા ડૉ. વાય.એમ.સુરતી ડૉ. સી.જે.પટેલ ડૉ. એસ.એમ.અગ્રવાલ ડૉ. કે.બી.કથિરિયા ડૉ. વાય.એમ.સુરતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 એક સર્વેમાં 7 વ્યક્તિઓની ઊંચાઈ માપતા સરેરાશ ઊંચાઈ 6 એકમ મળે છે. પાછળથી ખબર પડે છે કે એક વ્યક્તિની સાચી ઊંચાઈ 5 એકમ છે. જે ભૂલથી 6 એકમ લેવાઈ હતી. તો હવે સરેરાશ ઊંચાઈ કેટલી થશે ? 41/7 36/7 47/7 7 41/7 36/7 47/7 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Change the gender of ‘spinster’ : spinsteer spinsteress bachler bachelor spinsteer spinsteress bachler bachelor ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 રેખાંક્તિ પદનો કૃદંતનો પ્રકાર શોધી જણાવો. કનુભાઈ બપોરે જમતા નથી. હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત હેત્વર્થકૃદંત વર્તમાનકૃદંત ભૂતકૃદંત ભવિષ્યકૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 સંઘ લોક સેવા આયોગ (UPSC) ની રચના ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ અંતર્ગત કરવામાં આવે છે ? આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-315 આર્ટિકલ-344 આર્ટિકલ-317(ક) આર્ટિકલ-320 આર્ટિકલ-315 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP