GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.(a) સ્થિતિસ્થાપકતા અને વિરૂપણબળ વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ(b) ‘‘અચળ તાપમાને નિશ્ચિત દળના વાયુના દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે."(c) ‘‘કેથોડ કિરણો એ ઈલેક્ટ્રોનનો પ્રવાહ છે. આ પ્રવાહ ઋણવિજભારીત છે."(d) પ્રવાહીમાં પ્રદાર્થ પર લગાડેલ બળના પ્રસારણનો નિયમ(1) રોબર્ટ બોઈલ (2) રોબર્ટ હૂક(3) પાસ્કલ(4) થોમસન અને ક્રુક્સ a-4, d-3, c-1, b-2 a-3, c-2, d-1, b-4 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 a-4, d-3, c-1, b-2 a-3, c-2, d-1, b-4 b-1, c-4, a-2, d-3 d-1, b-3, a-2, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ખોટી જોડણી શોધો. તરંગિણી નિવૃત્તિ અનુભૂતિ રિષેશ તરંગિણી નિવૃત્તિ અનુભૂતિ રિષેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 x : 4 = 26 : 4 તો x ની કિંમત કેટલી ? 2 12 26 3 2 12 26 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 Fill in the blanks with appropriate options given. One of the best teachers ___ every year. (to award) were awarded are awarded is awarded have to be warded were awarded are awarded is awarded have to be warded ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 તાજેતરમાં સોસાયટી ફોર ઈન્ડસ્ટ્રીયલ એન્ડ એપ્લાઈડ મેથેમેટિક્સ (SIAM/સિઆમ), યુ.એસ.એ. દ્વારા ગણિતના આંતરરાષ્ટ્રીય એવોર્ડ માટે પસંદ કરવામાં આવેલ ભારતીય મહાનુભાવનું નામ જણાવો. પ્રો. વિનય અભ્યંકર પ્રો. અજય પટવારી પ્રો. યશવંત કાટધર પ્રો. અતુલ દિક્ષીત પ્રો. વિનય અભ્યંકર પ્રો. અજય પટવારી પ્રો. યશવંત કાટધર પ્રો. અતુલ દિક્ષીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP