GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
જો “MACHINE” ના મૂળાક્ષરોને 19-7-9-14-15-20-11 સાથે સાંકળવામાં આવે, તો "DANGER" ને નીચેનામાંથી કયા વિકલ્પ સાથે સાંકળી શકાય ?

11-7-20-16-11-24
13-7-20-9-11-25
10-7-20-13-11-24
13-7-20-10-11-25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સાહિત્યકાર હરીશ મીનાશ્રુને તેમના ક્યા કાવ્યપુસ્તક માટે વર્ષ 2020નો સાહિત્ય અકાદમી ઍવોર્ડ એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી ?

હરમીન અશ્રુ
જીવનની અજાયબ સફર
જીવન સંદેશ
બનારસ ડાયરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચેનામાંથી કઈ વનસ્પતિ ખડકોની સપાટી પર ઊગે છે અને ખડક સપાટીને પાઉડર રૂપમાં ફેરવી ભૂમિનું એક પાતળું સ્તર બનાવે છે. આમ ભૂમિ નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.

પામવૃક્ષ
સાગ
લાયકેન
વાંસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP