GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 માઈક્રોસોફ્ટ વિન્ડોઝની કઈ આવૃત્તિ કમ્પ્યૂટર નેટવર્કિંગ સુવિધાને સપોર્ટ કરતી ન હતી ? Windows 98 Windows 95 Windows 3.1 Windows NT Windows 98 Windows 95 Windows 3.1 Windows NT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 શ્રેણી પૂર્ણ કરો. 2, 12, 36, 80, ___ 100 125 150 144 100 125 150 144 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 નીચે આપેલ વાક્યનો નિપાત ઓળખાવો.પિતાજી, હુંયે તમારી સાથે આવીશ. યે યે અને જી બંને હું જી યે યે અને જી બંને હું જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમ દ્વારા માઈક્રો ફાયનાન્સ યોજના અંતર્ગત સ્વસહાય જૂથોને બિન સરકારી સંસ્થા મારફતે ધિરાણ આપવામાં આવે છે. આ યોજના અન્વયે યોગ્ય સ્વસહાય જૂથના સભ્યોની ઓછામાં ઓછી સંખ્યા કેટલી હોવી જરૂરી છે ? પંદર સાત વીસ તેર પંદર સાત વીસ તેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ___ the subject of computer is not compulsory, many students now-a-days select it. Till Though As Because Till Though As Because ANSWER DOWNLOAD GUJARATI MCQ APP