GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
નીચે આપેલી દરેક સંખ્યાના એકમ અને શતકના અંકો અદલા બદલી કરીને લખતા મળતી સંખ્યાઓમાં મધ્યક્રમે આવતી સંખ્યાનો શતકનો અંક આપેલા વિકલ્પોમાંથી કયો હોય ?
738, 429, 156, 273, 894

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
સૂર્ય તથા તારાઓમાં સતત ઉત્પન્ન થતી ઉર્જા કઈ પ્રક્રિયા દ્વારા મળે છે ?

ન્યુક્લિયર બાષ્પીભવન
ન્યુક્લિયર સંલયન
ન્યુક્લિયર વિખંડન
ન્યુક્લિયર ઉર્ધ્વપાતન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185
વન્યજીવોના સંરક્ષણ માટે અભૂતપૂર્વ હિંમત અને નિષ્ઠા દર્શાવે તે માટે સરકારશ્રી દ્વારા ક્યા ઍવોર્ડ એનાયત કરવામાં આવે છે ?

સુંદરલાલ બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ
ચીપકો મૂવમેન્ટ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ
અમૃતાદેવી બિસ્નોઈ વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ
અમૃતાદેવી બહુગુણા વાઈલ્ડલાઈફ પ્રોટેક્શન ઍવોર્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP