GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેના પૈકી કઈ ભૂલ સિદ્ધાંતની ભૂલ ગણાય ?

ચૂકવેલ ભાડા અંગે મકાન માલિકનું ખાતું ઉધારવું
કોઈ ખાતે ખોટી રકમની ખતવણી
કોઈ વ્યવહાર કોઈ ખાતે નોંધવાનો રહી ગયો હોય
બે વખત ખતવણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનો પૈકી કયું વિધાન “આંતરિક અંકુશ''નો એક હેતુ નથી ?

કર્મચારી દ્વારા થતી ભૂલો શોધી કાઢવી અને અટકાવવી
એની હિસાબી પદ્ધતિ અપનાવવી કે જેથી વાર્ષિક હિસાબો ઝડપથી તૈયાર થાય
કર્મચારી દ્વારા થતી છેતરપિંડી શોધી કાઢવી અને અટકાવવી
ગ્રાહકોને પૂરી પાડવામાં આવતી સેવા કે માલની ગુણવત્તામાં સુધારો કરવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP