GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સીમાંત ખર્ચ કરતાં સરેરાશ ખર્ચ વધુ હોય તો ઉત્પાદન વધતા સરેરાશ ખર્ચ ___ સ્થિર રહે અનિશ્ચિત હોય વધે છે ઘટે છે સ્થિર રહે અનિશ્ચિત હોય વધે છે ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ? અમર્ત્ય સેન જ્યોર્જ જોસેફ સ્ટીગલર જગદીશ ભગવતી મિલ્ટન ફ્રીડમેન અમર્ત્ય સેન જ્યોર્જ જોસેફ સ્ટીગલર જગદીશ ભગવતી મિલ્ટન ફ્રીડમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે શોધી કાઢ્યો ? અમર્ત્ય સેન મોરિસ ડેવિડ મોરિસ એડમ સ્મિથ મેહબુબ અલહક અમર્ત્ય સેન મોરિસ ડેવિડ મોરિસ એડમ સ્મિથ મેહબુબ અલહક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી છે ? 3% 2% 5% 4% 3% 2% 5% 4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જી.એસ.ટી. ___ પર ચૂકવવાપાત્ર છે. આપેલ પૈકી એક પણ નહીં પુરવઠાના મૂલ્ય માંગના મૂલ્ય એકત્રિત રોકડ આપેલ પૈકી એક પણ નહીં પુરવઠાના મૂલ્ય માંગના મૂલ્ય એકત્રિત રોકડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP