GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 સાહિત્યકાર રઘુવીર ચૌધરીની કૃતિ જણાવો. મેરુ રે ડગે ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક મેરુ રે ડગે ત્રીજો પુરુષ સાંજ છૂટ્યાની વેળા પૂણ્યશ્લોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતાના માતાનું નામ જણાવો. દયાકુંવર કેસરકુંવર દેવકુંવર દાનકુંવર દયાકુંવર કેસરકુંવર દેવકુંવર દાનકુંવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ? બાઈ અમૃતા મામા ભોજસિંહ રાવ દુદાજી દાદા વિક્રમસિંહ બાઈ અમૃતા મામા ભોજસિંહ રાવ દુદાજી દાદા વિક્રમસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. રેણુ રણપ્રદેશ વાંસળી (વેણુ) રાત્રી રજ રણપ્રદેશ વાંસળી (વેણુ) રાત્રી રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 શ્રેણિક A = 1432 ના આઈજેન મૂલ્યો (Eigen Values) ___ λ = 2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 λ = 2 અને λ = 5 λ = 2 અને λ = -5 λ = -2 અને λ = -5 λ = -2 અને λ = 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP