GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 AAA એટલે શું ? ઑસ્ટ્રેલિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એજન્સી એશિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એસોસિયેશન ઑસ્ટ્રેલિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એજન્સી એશિયન એકાઉન્ટિંગ એસોસિયેશન અમેરિકન એકાઉન્ટિંગ એસોસિયેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank. Police department arrested some ___ elements from the society due to riot. ensocial antisocial socialist unsocial ensocial antisocial socialist unsocial ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? મિલકતો – મૂડી = જવાબદારીઓ મિલક્તો – જવાબદારીઓ = મૂડી જવાબદારીઓ + મૂડી = મિલકતો જવાબદારીઓ + મિલકતો = મૂડી મિલકતો – મૂડી = જવાબદારીઓ મિલક્તો – જવાબદારીઓ = મૂડી જવાબદારીઓ + મૂડી = મિલકતો જવાબદારીઓ + મિલકતો = મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 અહેવાલના સમયગાળા દરમિયાન, કંપનીની મિલકતોમાં રૂ. 8,00,000નો વધારો થયો છે. જવાબદારીઓમાં રૂ. 2,00,000નો ઘટાડો થયો છે, તેને કારણે માલિકી ભંડોળમાં ___ થશે. રૂ. 6,00,000નો ઘટાડો રૂ. 6,00,000નો વધારો રૂ. 10,00,000નો ઘટાડો રૂ. 10,00,000નો વધારો રૂ. 6,00,000નો ઘટાડો રૂ. 6,00,000નો વધારો રૂ. 10,00,000નો ઘટાડો રૂ. 10,00,000નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જ્યારે પ્રમાણિત ઉત્પાદન એક કલાક દીઠ 10 એકમો હોય છે અને ખરેખર ઉત્પાદન કલાક દીઠ 12 એક્મો હોય, તો કાર્યક્ષમતા કેટલી હશે ? 220% 120% 80% 20% 220% 120% 80% 20% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP