GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વિતરણના પાંચમા દશાંશકની કિંમત ___ સાથે એકાકાર થાય છે.

પચાસમા શતાંશક
મધ્યસ્થ
દ્વિતીય ચતુર્થક
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચે આપેલ કહેવતનો સાચો અર્થવિકલ્પ શોધો.
બોડીને ત્યાં વળી કાંહકી કેવી ?

તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે.
જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન ક્યાંથી ?
બોડીને કાંસકી ખોવાઈ ગઈ.
વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સંપૂર્ણ અવેજી વસ્તુઓ માટે તટસ્થ રેખા કેવી હોય છે ?

સુરેખ ઋણ ઢાળવાળી
સુરેખ ધન ઢાળવાળી
અંત:ગોળ
જમણી બાજુ ખૂણો ધરાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
2011ની વસ્તી ગણતરી મુજબ ભારતનું કયું રાજ્ય સૌથી વધુ ગ્રામીણ વસ્તી ધરાવે છે ?

મધ્ય પ્રદેશ
ઉત્તર પ્રદેશ
પંજાબ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP