GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Fill in the blank.Every man, woman and child ___ lost. are have were was are have were was ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ? ઈક્વિટી ટ્રેઝરી બિલ ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ સોનું ઈક્વિટી ટ્રેઝરી બિલ ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંસ્કાર - સમન્વયના જે યુગને વિજયરાય વૈધે - સંગમયુગ કહ્યો છે તે યુગના પ્રતિભાવંત, ગુજરાતી નવી કવિતાના આદિપુરુષ, આઈ.સી.એસ. પદવી ધારક અને ‘‘આ વાઘને કરૂણગાન વિશેષ ભાવે" જેવી કારુણ્યસભર પંક્તિના સર્જકનું નામ જણાવો. નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિશંકર રત્નજી ભટ્ટ નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા બળવંતરાય કલ્યાણરાય ઠાકોર ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિદર્શન વિતરણના પ્રમાણિત વિચલનને ___ કહે છે. મૂળ સરેરાશ વર્ગ પ્રમાણિત દોષ બિનનિદર્શન ભૂલ સરેરાશ વર્ગ ભૂલ મૂળ સરેરાશ વર્ગ પ્રમાણિત દોષ બિનનિદર્શન ભૂલ સરેરાશ વર્ગ ભૂલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નિયમિત અષ્ટફલકના ગુણધર્મો માટેના વિધાનોમાંથી નીચેનામાંથી કયું ખોટું વિધાન છે તે શોધો. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને છ શિરોબિંદુ છે. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. તેને પરસ્પર એકરૂપ એવા ત્રણ વિકર્ણો છે. તેને પરસ્પર એકરૂપ હોય તેવી આઠ ધાર છે. તેને છ શિરોબિંદુ છે. તેને આઠ ત્રિકોણાકાર એકરૂપ પૃષ્ઠો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP