GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ?

ઈક્વિટી
ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ
ટ્રેઝરી બિલ
સોનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
સૌરાષ્ટ્રના તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે. પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણસ્વામી દ્વારા આ કુંડનું પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ, વા અને મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્કંધ પુરાશના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?

તત્પોજલ કુંડ
તત્પોદક કુંડ
ઉષ્મજલ કુંડ
અગ્નજલ કુંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો.
દૂધે ધોઈને આપવા

સત્ય ન હોવું
ઉજળું કરવું
પ્રામાણિકપણે ચૂકતે કરવું
અપ્રામાણિક હોવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP