GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કમ્પ્યૂટરની ઓડિયો આધારિત ફાઈલ સ્વરૂપ .mp3નું પૂરું નામ શું છે ?

Moving Pictures Extensible Group
Moving Pictures Exchange Group
Moving Pictures Expert Group
Moving Pictures Encoding Group

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કયા પ્રકારના ઓડિટ સામાન્ય રીતે બે વાર્ષિક ઓડિટ વચ્ચે કરવામાં આવે છે ?

સતત ઓડિટ
આંતરિક ઓડિટ
વચગાળાના ઓડિટ
અંતિમ ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP