Gujarat Police Constable Practice MCQ ભારતીય ફોજદારી ધારાની જોગવાઈ પ્રમાણે બળાત્કાર સંભોગના ગુના અંગે ક્યું વિધાન ખોટું છે? 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે 15 વર્ષની નાની વયની પત્નીના સંબંધમાં પણ ગુનો બને છે સ્ત્રીની મરજી વિરુદ્ધનો ગુનો છે બળાત્કાર સંભોગનો ગુનો પરિણીત કે અપરિણીત કોઈપણ સ્ત્રીના સંબંધમાં થઈ શકે જો સ્ત્રી 14 વર્ષથી નાની ઉંમરની હોય તો તેની સંમતિ હોય તો પણ ગુનો બને છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ 'વિલાપી' કોનું ઉપનામ છે ? સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મધુસૂદન પારેખ કેશવરામ શાસ્ત્રી ઝવેરચંદ મેઘાણી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ મધુસૂદન પારેખ કેશવરામ શાસ્ત્રી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હાલમાં વીમા કંપનીઓને નિંયત્રિત કરનારી સંસ્થા IRDAI (ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા)ના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાંઆવી છે? સુભાષ ગર્ગ પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા મુકુલ રોહટગી સુભાષ ગર્ગ પૂજા વંશ સુભાષચંદ્ર ખુંટિયા મુકુલ રોહટગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઈ.સ. 1857ના બળવાને સૌપ્રથમ કોણે ‘સ્વતંત્રતા સંગ્રામ’ તરીકે ઓળખાવ્યો હતો ? મહાત્મા ગાંધી વીર સાવરકર તાત્યા ટોપે મંગળ પાંડે મહાત્મા ગાંધી વીર સાવરકર તાત્યા ટોપે મંગળ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય પુરાવા અધિનિયમ, 1872માં કુલ કેટલી કલમો છે ? 168 166 167 165 168 166 167 165 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP