Gujarat Police Constable Practice MCQ સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો છે? ગુરુ યુરેનસ શુક્ર શનિ ગુરુ યુરેનસ શુક્ર શનિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ‘કડાણા બંધ’ ___ નદી પર બાંધવામાં આવ્યો છે? સાબરમતી મહી તાપી નર્મદા સાબરમતી મહી તાપી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા ? પ્રેમચંદરાય જીવણલાલ બેરિસ્ટર વાડીલાલ શાહ અંબાલાલ સારાભાઈ પ્રેમચંદરાય જીવણલાલ બેરિસ્ટર વાડીલાલ શાહ અંબાલાલ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ત્રણ સંખ્યાઓ નું પ્રમાણ 3 : 4 : 6 છે અને તે સંખ્યાઓ નો ગુણાકાર 1944 છે. આ સંખ્યાઓ માંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? 12 10 18 6 12 10 18 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? ખેર દેવદાર ટીમરૂ ચીડ ખેર દેવદાર ટીમરૂ ચીડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP