Gujarat Police Constable Practice MCQ ઈ.સ. 1857ના બળવાને સૌપ્રથમ કોણે ‘સ્વતંત્રતા સંગ્રામ’ તરીકે ઓળખાવ્યો હતો ? તાત્યા ટોપે મહાત્મા ગાંધી વીર સાવરકર મંગળ પાંડે તાત્યા ટોપે મહાત્મા ગાંધી વીર સાવરકર મંગળ પાંડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતમાં થયેલી વિવિધ ક્રાંતિ નીચે આપેલી છે. આ ક્રાંતિ અમુક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે તેબધા જ પૈકી ક્યું એક યુગ્મ અયોગ્ય રીતે જોડાયેલ છે? હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન હરિયાળી ક્રાંતિ - કૃષિ ઉત્પાદન રજત ક્રાંતિ - ઈંડા ઉત્પાદન બ્લૂ(નીલી) ક્રાંતિ-ઝીંગા ઉત્પાદન શ્વેતક્રાંતિ-દૂધ ઉત્પાદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ઔરંગઝેબે ક્યા મરાઠા સરદાર સાથે પ્રથમ યુદ્ધ કર્યુ ? શિવાજી આપેલ પૈકી એક પણ નહીં સંભાજી બાજીરાવ શિવાજી આપેલ પૈકી એક પણ નહીં સંભાજી બાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ ભારતીય દંડસંહિતા - 1860 ની છેલ્લી કલમ - રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે. કોમી હિંસા બદલ સજા બાબતે છે. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે. આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે. રાષ્ટ્ર વિરૂધ્ધ ગુનો બદલ સજા બાબતે છે. કોમી હિંસા બદલ સજા બાબતે છે. ગુનાનો પ્રયાસ કરવા બદલ સજા બાબતે છે. આતંકવાદી ગતિવિધિ માટે સજા બાબતે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ હોદ્દાની રૂએ નીતિ પંચના અધ્યક્ષ કોણ હોય છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજયપાલ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજયપાલ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ વેબસાઇટના એફ્રેસ લખતા સૌથી પહેલા ક્યો પ્રોટોકોલ વપરાય છે ? FTP HTTP URLTP WTP FTP HTTP URLTP WTP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP