Gujarat Police Constable Practice MCQ
ગાંધીજીએ ભારતમાં આવીને સૌપ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ?

સ્વદેશી મુવમેન્ટ
દાંડી યાત્રા
ચંપારણ સત્યાગ્રહ
ભારત છોડો આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ?

કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી
કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે.
મૃત વ્યકિતની માનહાની થતી નથી.
કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP