Gujarat Police Constable Practice MCQ
‘ખેડા સત્યાગ્રહ’ પુસ્તકના રચયિતા કોણ હતા ?

કનૈયાલાલ મુનશી
રસીકલાલ પરીખ
મહાદેવભાઈ દેસાઈ
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
પુરાવા કાયદાની કલમ 49 માં શેને લગતી જોગવાઈ છે ?

હસ્તાક્ષર સંબંધિત અભિપ્રાયને લગતી
હાથ લખાણની ઓળખ બાબત
પ્રથાઓ, માન્યતાઓ વગેરે વિશે અભિપ્રાયને લગતી
ઉપરોક્ત તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ
ભારતીય દંડસંહિતા - 1860માં ‘કાવતરા'ની વ્યાખ્યા મુજબ તેમાં કેટલી વ્યકિત હોવી જોઇએ ?

બે અથવા તેથી વધુ વ્યકિત
આપેલ પૈકી કોઈ નહીં
ફકત 2 વ્યકિત
ફકત 1 વ્યકિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP