Gujarat Police Constable Practice MCQ Part - 2 રોકેટ પરીક્ષણ સ્થળ 'થુમ્બા' કયા રાજ્યમાં આવેલ છે ? ઓડિશા તમિલનાડુ કર્ણાટક કેરળ ઓડિશા તમિલનાડુ કર્ણાટક કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ઉપરાષ્ટ્રપતિને હટાવવા માટેના પ્રસ્તાવની શરૂઆત કયા ગૃહમાંથી થાય છે ? રાજ્યસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા રાજ્યસભા વિધાનસભા આપેલ પૈકી એક પણ નહીં લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કોલસામાં કયા પ્રકારનો કોલસો ઉચ્ચ કક્ષાનો છે ? લિગ્નાઈટ પીટ બિટ્યુમિનસ એન્થ્રેસાઈટ લિગ્નાઈટ પીટ બિટ્યુમિનસ એન્થ્રેસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભારતીય દંડસંહિતા એ, વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે. બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી. કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી. વિદેશમાં ગુનો કરીને વિદેશમાં હોય તો પણ ગુનો લાગુ પડે છે. બ્રાહ્ય પ્રાદેશિક હકૂમત પણ ધરાવે છે ભારતમાં ગુનો કરેલ હોય તો પણ લાગુ પડતો નથી. કોઈ પણ સંજોગોમાં વિદેશી વ્યક્તિઓને લાગુ પડતો નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 બુકરપ્રાઇઝ મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે ? અરુંધતી રોય સરોજિની નાયડુ એની બેસન્ટ મધર ટેરેસા અરુંધતી રોય સરોજિની નાયડુ એની બેસન્ટ મધર ટેરેસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP