Gujarat Police Constable Practice MCQ Part - 2
કોગ્નિઝેબલ અને બિનજામીનલાયક ગુનામાં ઘરપકડ કરવાની સત્તા નીચેનામાંથી કોને છે ?

ખાનગી વ્યકિત
પોલીસ
આપેલ તમામ
મેજિસ્ટ્રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
પ્રખ્યાત 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ની આધારશિલા (શિલાન્યાસ) કોણે રાખી હતી ?

શ્રી એ.પી.જે અબ્દુલ કલામ
શ્રી આનંદીબેન પટેલ
શ્રી વિજયભાઈ મોદી
શ્રી નરેન્દ્રભાઈ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP