Gujarat Police Constable Practice MCQ Part - 2 ક્રિમિનલ પ્રોસિજર કોડ - 1973 મુજબ ખૂનના ગુનાસર ધરપકડ કરાયેલ વ્યક્તિને જો તેના ગુનાની તપાસ 90 દિવસમાં પૂર્ણ ન થાય તો.... તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે પણ જામીન પર છોડી ન શકાય ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે તેને ફરજિયાત જામીન ઉપર છોડી મુકવો જ પડે પણ જામીન પર છોડી ન શકાય ખૂનના ગુનામાંથી મુક્તિ મળી જાય છે તેને જામીન પર છોડી મુકવો તે ન્યાયાધીશની વિવેકબુદ્ધિ ઉપર આધારિત છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? ભટ્ટાર્ક ગૃહસેને આનર્ત ધરસેને ભટ્ટાર્ક ગૃહસેને આનર્ત ધરસેને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 1 મીટર = ___ ફૂટ 3.15 3.25 3.00 3.28 3.15 3.25 3.00 3.28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સંયુકત રાષ્ટ્રના ધ્વજમાં કયાં વૃક્ષની ચિત્ર નજરે પડે છે ? ઓલીવ વડ નીલગીરી ખજુર ઓલીવ વડ નીલગીરી ખજુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 રાજ્યોના રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુખ્યમંત્રી વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP