Gujarat Police Constable Practice MCQ Part - 2
ગુજરાતમાં નવી મહેસૂલ પદ્વતિ કોણે અમલમાં મૂકી હતી ?

રાજા ટોડરમલ
અબ્દુલ ખાન ફિરોઝ જંગ
દામાજી ગાયકવાડ
મિર્ઝા અઝીઝ કોકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
આગ બૂઝાવવા માટે કયો વાયુ ઉપયોગમાં લેવાય છે?

કાર્બન મોનોક્સાઈડ
એમોનિયા
કાર્બન ડાયોક્સાઈડ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 2
એપલ મોબાઈલ ફોન બનાવતી અમેરિકાની એપલ કંપનીનું વડુમથક ક્યા શહેરમાં આવેલું છે ?

કયુપર્ટિનો, વોશિંગ્ટન
કયુપર્ટિનો, લોસ એન્જલસ
કયુપર્ટિનો, કેલિફોર્નિયા
કયુપર્ટિનો ન્યૂયોર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP