Gujarat Police Constable Practice MCQ Part - 3 “રંગતરંગ ભાગ 1 થી 6" ના લેખક કોણ છે ? રતિલાલ બોરીસાગર ક.મા.મુનશી જ્યોતિન્દ્ર દવે રમેશ પારેખ રતિલાલ બોરીસાગર ક.મા.મુનશી જ્યોતિન્દ્ર દવે રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 થી 128 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ? સર્ચ વોરંટ અને સમન્સને લગતી સમન્સ અને વોરંટને લગતી પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે સર્ચ વોરંટ અને સમન્સને લગતી સમન્સ અને વોરંટને લગતી પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નદી અને તેના કિનારે વસેલ શહેરના જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? (1) મચ્છુ-વાંકાનેર (2) હાથમતી-હિંમતનગર(3) પૂર્ણા-નવસારી (4) તાપી-વડોદરા 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા વાકયોમાં હુલ્લડ વિશે ક્યું વાકય ખોટું છે ? હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. હુલ્લડ જાહેર જગ્યામાં જ થઇ શકે. હુલ્લડમાં ઓછામાં ઓછા પાંચ માણસો હોવા જોઈએ. હુલ્લડ જાહેર કે ખાનગી જગ્યામાં થઇ શકે. હુલ્લડમાં જાહેર શાંતિનો ભંગ થવો જરૂરી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વારંવાર ગુનો કરવાની શિક્ષાની જોગવાઇ કઇ કલમમાં છે ? કલમ - 377 ઇ કલમ - 378 ઇ કલમ - 375 ઇ કલમ - 376 ઇ કલમ - 377 ઇ કલમ - 378 ઇ કલમ - 375 ઇ કલમ - 376 ઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP