Gujarat Police Constable Practice MCQ Part - 3 ક્યાં સમાજમાં લગ્ન એક સંસ્કાર ગણાય છે ? ઈસ્લામ હિન્દુ પારસી ખ્રિસ્તી ઈસ્લામ હિન્દુ પારસી ખ્રિસ્તી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___ ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન વ્યાવહારિક સમાજશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન વ્યાવહારિક સમાજશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતમાં રાયચંદ દિપકચંદ લાઈબ્રેરી કયાં આવેલ છે ? ભરૂચ અમદાવાદ ભાવનગર રાજકોટ ભરૂચ અમદાવાદ ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઈન્ડિયન પીનલ કોડ - 1860 મુજબ લૂંટ, ધાડ વગેરે કયા પ્રકારના ગુના છે ? માનવ શરીરને અસર કરતા ગુના મિલકત વિરૂધ્ધના ગુના બદનક્ષી ગુનાહિત કાવતરું માનવ શરીરને અસર કરતા ગુના મિલકત વિરૂધ્ધના ગુના બદનક્ષી ગુનાહિત કાવતરું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC ની કલમ - 383 હેઠળ કોની વ્યાખ્યા આપવામાં આવી છે ? બળજબરીથી કઢાવવું ધાડ લૂંટ આપેલ પૈકી એક પણ નહીં બળજબરીથી કઢાવવું ધાડ લૂંટ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP