Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેની કઇ વ્યકિતઓને ભારતની ફોજદારી અદાલતોની (ન્યાયાલયો) હકુમતમાંથી મુક્ત રાખવામાં આવી છે ? ઉપરોકત એકેય નહીં વિદેશી દુશ્મનો ન્યાયાધીશ સરકાર ઉપરોકત એકેય નહીં વિદેશી દુશ્મનો ન્યાયાધીશ સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મહાત્મા ગાંધી પોરબંદરની કઈ પેઢીનો કેસ લડવા આફ્રિકા ગયા હતા ? શેઠ નગીનદાસ શેઠ દામોદરદાસ શેઠ અમૃતલાલ શેઠ અબ્દુલ્લાહ શેઠ નગીનદાસ શેઠ દામોદરદાસ શેઠ અમૃતલાલ શેઠ અબ્દુલ્લાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દીવ, સિયાલ અને સવાઈ બેટ કયાં આવેલા છે ? દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ભાવનગર નજીક ખંભાતના અખાતમાં કચ્છમાં દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે ભાવનગર નજીક ખંભાતના અખાતમાં કચ્છમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 2026માં FIFA ફૂટબોલ વર્લ્ડકપના યજમાન દેશ જણાવો. આપેલ તમામ મેક્સિકો કેનેડા અમેરિકા આપેલ તમામ મેક્સિકો કેનેડા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચેના પૈકી કયા કમ્પ્યુટરને રાક્ષસનું ઉપનામ આપેલું છે ? સુપર કમ્પ્યુટર મિનિ કમ્પ્યુટર માઇક્રો કમ્પ્યુટર હેન્ડહેલ્ડ કમ્પ્યુટર સુપર કમ્પ્યુટર મિનિ કમ્પ્યુટર માઇક્રો કમ્પ્યુટર હેન્ડહેલ્ડ કમ્પ્યુટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP