Gujarat Police Constable Practice MCQ Part - 3 નર્મદા નદી ગુજરાતની જીવાદોરી સમાન ગણાય છે. આ નદી વિધ્યાચલ પર્વતમાળાના અમરકંટમાંથી નીકળી ગુજરાતમાં વહે છે. આ નર્મદા નદી બાબતે યોગ્ય તથ્ય પસંદ કરો ? નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી નર્મદા નદી પર ગુજરાતમાં ધુવાધાર ધોધ આવેલ છે. નર્મદા નદીનું પ્રવેશદ્વાર દાહોદમાં આવેલું હાફેશ્વર છે. ભરૂચ ચાંદોદ, શુક્લતીર્થ આ નદી કિનારે છે. નર્મદા નદી ગુજરાતની સૌથી મોટી નદી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વિજ્ઞાનના કયા નિયમ મુજબ પાણી ભરેલા કાચના ગ્લાસમાં મુકેલી પેન્સિલ ત્રાંસી દેખાય છે ? પ્રકિર્ણન વક્રીભવન આપેલ તમામ પરાવર્તન પ્રકિર્ણન વક્રીભવન આપેલ તમામ પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પંચાયતી રાજની “વચલી કડી" તરીકે કોને ઓળખાવામાં આવે છે ? તાલુકા પંચાયત નગર પંચાયત જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત તાલુકા પંચાયત નગર પંચાયત જીલ્લા પંચાયત ગ્રામ પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 “ભારતીય બંધારણ દિવસ" કયારે ઉજવાય છે ? 6 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 26 મી નવેમ્બર 15 મી ઓગસ્ટ 6 મી જાન્યુઆરી 26 મી જાન્યુઆરી 26 મી નવેમ્બર 15 મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાહિત મનુષ્ય વધની વ્યાખ્યા IPC - 1860ની કઈ કલમ હેઠળ આપવામાં આવી છે ? 299 310 304 300 299 310 304 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP