Gujarat Police Constable Practice MCQ Part - 3 એક કારની ઝડપ તેની મુળ ઝડપ કરતાં 5 કિમી/કલાક વધારવામાં આવે તો 150 કિમીનું અંતર કાપતા તેને પહેલા કરતાં 60 મિનીટ ઓછી લાગે છે, તો કારની મૂળ ઝડપ શોધો. 40 કિમી/કલાક 25 કિમી/કલાક 30 કિમી/કલાક 50 કિમી/કલાક 40 કિમી/કલાક 25 કિમી/કલાક 30 કિમી/કલાક 50 કિમી/કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય ફોજદારી ધારો, 1860 ની કલમ 107 થી 120 જે પ્રકરણ પાંચમાં જણાવેલ છે. તેમાં નીચેની કઈ બાબત અંગે જોગવાઇ કરવામાં આવી છે ? ગુનાહિત કાવત્રુ ગેરકાયદેસર બદલી મદદગારી (દુષ્પ્રેરણ) સરકાર વિરૂધ્ધ ગુનાઓ ગુનાહિત કાવત્રુ ગેરકાયદેસર બદલી મદદગારી (દુષ્પ્રેરણ) સરકાર વિરૂધ્ધ ગુનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પુષ્કરસિંહ ધામી કયા રાજ્યના બીજીવાર મુખ્યમંત્રી બન્યા ? મણિપુર પંજાબ ગોવા ઉત્તરાખંડ મણિપુર પંજાબ ગોવા ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ તેમની ઇઝરાયેલ મુલાકાત દમિયાન ગુજરાતમાં કોને લઘુમતીનો દરજ્જો આપવાની જાહેરાત કરી હતી ? આપેલ પૈકી એક પણ નહીં યહૂદીઓને ઈઝરાયલના નાગરીકોને ખ્રિસ્તીઓને આપેલ પૈકી એક પણ નહીં યહૂદીઓને ઈઝરાયલના નાગરીકોને ખ્રિસ્તીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 સાક્ષીઓનો તપાસવાનો સામાન્યપણે ક્રમ કયો હોય છે ? ફેરતપાસ, ઉલટતપાસ, સરતપાસ સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ ઉલટતપાસ, ફેરતપાસ, સરતપાસ સરતપાસ, ફેરતપાસ, ઉલટતપાસ ફેરતપાસ, ઉલટતપાસ, સરતપાસ સરતપાસ, ઉલટતપાસ, ફેરતપાસ ઉલટતપાસ, ફેરતપાસ, સરતપાસ સરતપાસ, ફેરતપાસ, ઉલટતપાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP