Gujarat Police Constable Practice MCQ Part - 3
ગ્રહો, ઉપગ્રહો, અને અંતરિક્ષનો અભ્યાસ કરતું શાસ્ત્ર કયા નામે ઓળખાય છે ?

ક્રોનોલોજી
કિમિયોથેરાપી
કોસ્મોલોજી
કેપ્ટોલોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે ?

બર્નોલી પ્રમેય
વેગમાન સંરક્ષણ
અવેગ્રાડો ધારણા
ઉર્જા સંરક્ષણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
સરતપાસ એટલે શું ?

સાક્ષીની બોલનાર પક્ષકાર દ્વારા થતી તપાસ.
આપેલ તમામ
સાક્ષીને પુરાવા સાથે બોલાવી તપાસ કરવી તે.
સાક્ષીની સોગંદ પર તપાસ લેવી તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP