Gujarat Police Constable Practice MCQ Part - 3
અતિશય વસ્તી ભારતીય સમાજના મૂલ્યો અને ધોરણોને ખબર ન પડે એ રીતે હાની કરે છે. - આ કઈ સમસ્યાનો ભાગ છે ?

અપ્રગટ
પ્રગટ
પ્રથમ કક્ષા
બીજીકક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
IPC - 1860માં કલમ -497 શું સૂચવે છે ?

બદનક્ષી
ધાડ માટે શિક્ષા
વ્યભિચાર
સાસરા પક્ષ દ્વારા સ્ત્રીને ત્રાસ આપવો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP