Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલ વૈજ્ઞાનિક અને તેમણે કરેલ શોધને યોગ્ય ક્રમમાં ગોઠવો. (1) જગદીશચંદ્ર બોઝ (2) જે.બી.પ્રિસ્ટલ (3) થોમસ આલ્વા એડિસન(4) એડવર્ડ જેનર(A) કેસ્કોગ્રાફ (B) ઓકિસજન (C) ગ્રામોફોન(D) શીતળાની રસી 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4–C 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-C, 3-A, 4-B 1-A, 2-B, 3-C, 4-D 1-A, 2-B, 3-D, 4–C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 મનુષ્યની જિંદગી વિરૂધ્ધના ગુનાઓ IPC- 1860 ની કઈ કલમ હેઠળ આપવામાં આવ્યા છે ? 319 થી 377 319 થી 378 27 થી 317 299 થી 318 319 થી 377 319 થી 378 27 થી 317 299 થી 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિનાની ચોથી તારીખે રવિવારની અગાઉનો વાર હતો તો આ મહિનાની 11 મી તારીખે કયો વાર હશે ? રવિવાર ગુરુવાર શનિવાર શુક્રવાર રવિવાર ગુરુવાર શનિવાર શુક્રવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 વર્તમાન સમયમાં લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે ? 540 545 555 350 540 545 555 350 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં કલમ - 201 શું સૂચવે છે ? રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે પુરાવો ગુમ કરવો અશ્લીલ પ્રદર્શન કરવું માહિતી ન આપવી રાજય સેવક ખોટું રેકર્ડ લખાણ બનાવે પુરાવો ગુમ કરવો અશ્લીલ પ્રદર્શન કરવું માહિતી ન આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP