Gujarat Police Constable Practice MCQ Part - 3
એક ખેલાડીની 40 ઈનિંગ્સની સરેરાશ 50 રન છે. તેનો સર્વાધિક સ્કોર તેના ન્યુનતમ સ્કોરથી 172 રન વધારે છે જે આ બંને ઈનિંગ્સ હટાવી દેવામાં આવે તો બાકીની 38 ઈનિંગ્સની સરેરાશ 48 રન છે. તો ખેલાડીનો સર્વાધિક સ્કોર કેટલો ?

174 રન
172 રન
173 રન
165 રન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
“સ્મરણયાત્રા” એ ક્યાં સર્જકની જાણીતી આત્મકથા છે ?

ગોર્વધનરામ ત્રિપાઠી
ચીનુ મોદી
બ.ક.ઠાકર
કાકાસાહેબ કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP