Gujarat Police Constable Practice MCQ Part - 3
"વિશ્વ ભારતી યુનિવસિર્ટી" ના હાલના કુલાધિપતિ કોણ છે ?

કેસરીનાથ ત્રિપાઠી
નીલાંબરી દવે
સુશાંતસિંહ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
BEE અને નીતિ આયોગ દ્વારા પ્રથમ વખત જાહેર કરવામાં આવેલ સ્ટેટ એનર્જી એફિસીઅન્સી પ્રિપેર્ડનેશ ઇન્ડેક્ષ 2018 મુજબ ગુજરાત કઈ કેટેગરીમાં છે ?

Contender
Achiever
Aspirant
Front runner

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
જોડકા અંગે કયો જવાબ સાચો છે ?

1885 - ભારત છોડો ચળવળ
1919 - જલિયાવાલા બાગ હત્યાકાંડ
1942 - મહાત્મા ગાંધીનો જન્મ
1869 - ભારતીય રાષ્ટ્રીય કોગ્રેસની સ્થાપના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP