Gujarat Police Constable Practice MCQ Part - 3 કલમ 144 હેઠળ આદેશ કરવાનો અધિકાર કોને કહે છે ? આપેલ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ આપેલ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગંજીફા શૈલી કયા શહેર સાથે સંબંધિત છે ? ભોપાલ મૈસૂર કોલકતા મણિપુર ભોપાલ મૈસૂર કોલકતા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 પર્યાવરણના અજૈવિક ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ? તાપમાન ફુગ પ્રકાશ પ્રકાશ અને તાપમાન તાપમાન ફુગ પ્રકાશ પ્રકાશ અને તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુજરાતનું કયું ગામ ભારતના ‘શ્રેષ્ઠ ગામ’ અથવા તો ભારતના પ્રથમ સ્માર્ટ વિલેજ તરીકે ઓળખાય છે ? બંસરી સંજરી પુંસરી મજુલી બંસરી સંજરી પુંસરી મજુલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારતીય મહિલા જિમ્નાસ્ટિક ખેલાડી દિપા કરમાકર કયાં રાજ્યના ખેલાડી છે ? મેઘાલય ત્રિપુરા ઉત્તરપ્રદેશ આસામ મેઘાલય ત્રિપુરા ઉત્તરપ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP