Gujarat Police Constable Practice MCQ Part - 3
કોસ્મોલોજીમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે ?

ભૂસ્તર શાસ્ત્ર
વનસ્પતિશાસ્ત્ર
અંતરિક્ષ વિજ્ઞાન
હસ્તરેખા વિજ્ઞાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ફિલ્મમાં બે કલાકારો છે. એમાંથી એક બીજાના પુત્રનો પિતા છે. તો એ બંને વચ્ચે શો સંબંધ થાય ?

પતિ-પત્નિ
પિતા-પુત્ર
દાદા-પૌત્રી
દાદા-પુત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP