Gujarat Police Constable Practice MCQ Part - 4 લેપટોપ કમ્પ્યૂટર એ ક્યા કમ્પ્યૂટરનો પ્રકાર છે ? મેનફ્રેમ સુપર મિનિ માઈક્રો મેનફ્રેમ સુપર મિનિ માઈક્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પ્રાતઃકાળમાં કયો રાગ ગવાય છે ? રાગ વિહાર રાગ દિપક રાગ માલકોશ રાગ ભૈરવ રાગ વિહાર રાગ દિપક રાગ માલકોશ રાગ ભૈરવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતના કયા રાજ્યને ભૂટાન દેશની સરહદ સ્પર્શતી નથી ? મિઝોરમ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ આસામ સિક્કિમ અરુણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતમાં બુદ્ધિ કસોટી રચવાનો સૌપ્રથમ વ્યવસ્થિત પ્રયાસ કોણે કર્યો હતો ? ડૉ. રઈસ અબ્રાહમ મેસ્લો બોજેન્દ્રનાથ સીલ ડો. કૃષ્ણકાંત દેસાઈ ડૉ. રઈસ અબ્રાહમ મેસ્લો બોજેન્દ્રનાથ સીલ ડો. કૃષ્ણકાંત દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 એવિડન્સ એક્ટ - 1872 પ્રમાણે હસ્તાક્ષર પુરવાર કરવાની નીચેનામાંથી કઈ રીત છે ? (1) હસ્તાક્ષરથી પરિચિત વ્યક્તિના પુરાવાથી (2) નિષ્ણાંતના પુરાવાથી (3) જે તે વ્યક્તિને દસ્તાવેજ લખતા કે સહી કરતાં જોયેલ હોય તેના પુરાવાથી (4) લખાણ કે સહી કરનાર વ્યક્તિની સ્વિકૃતિથી આપેલ તમામ 3, 4 1, 2 2, 3 આપેલ તમામ 3, 4 1, 2 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP