Gujarat Police Constable Practice MCQ Part - 4 “ખુન કરવાની કોશિશ” ની જોગવાઈ IPC-1860 ની કઈ કલમ હેઠળ દર્શાવવામાં આવી છે ? કલમ-309 કલમ-308 કલમ-306 કલમ-307 કલમ-309 કલમ-308 કલમ-306 કલમ-307 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 આત્મહત્યા, ખૂન કે અકસ્માતે મોતની તપાસની રીત અને તેના અહેવાલની જોગવાઈ ક્રિમિનલ પ્રોસિજર કોડ-1973ની કઈ કલમમાં કરવામાં આવી છે ? 174 176 175 173 174 176 175 173 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 અબુલ ફલઝનો વિખ્યાત ગ્રંથ કયો છે ? તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી બાબારત્નમ તવારીખ-એ-ગુજરાત તારીખ-ઈ-ફિરોઝશાહી આયને-અકબરી બાબારત્નમ તવારીખ-એ-ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘સરક્રીક’ કયા બે દેશો વચ્ચે વિવાદાસ્પદ પ્રદેશ છે ? ભારત - નેપાળ ભારત - પાકિસ્તાન ભારત - ચીન ભારત - બાંગ્લાદેશ ભારત - નેપાળ ભારત - પાકિસ્તાન ભારત - ચીન ભારત - બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમની કલમ - 84 શેની સાથે સંકળાયેલી છે ? માનસિક વિકૃતી બાળ અદાલત અસ્થિર મગજની વ્યકિત બાળ ગુનેગાર માનસિક વિકૃતી બાળ અદાલત અસ્થિર મગજની વ્યકિત બાળ ગુનેગાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP