Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય પુરાવાના કાયદા મુજબ કેટલા વર્ષ જુનો દસ્તાવેજ માની લેવા બાબતે જોગવાઇ કલમ-90 માં છે ? 30 10 20 40 30 10 20 40 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 ની કઇ કલમ મુજબ રાજદ્રોહ સાબીત થાય છે ? 124-A 121 123 122 124-A 121 123 122 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતનું બંધારણ બનાવતા કેટલો સમય લાગ્યો હતો ? 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ 2 વર્ષ 18 માસ 11 દિવસ 2 વર્ષ 11 માસ 2 વર્ષ 11 માસ 28 દિવસ 2 વર્ષ 11 માસ 18 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારત દ્વારા મોબાઇલ માટે GPS સિસ્ટમનું નામ શું રખાયું હતું ? વાસ્કોટ નાવિકા અંતર અપ્સરા વાસ્કોટ નાવિકા અંતર અપ્સરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઈન્સ્યુલિનનો સ્ત્રાવ કરતું અંગ કયું છે ? જઠર પિત્તાશય સ્વાદુપિંડ યકૃત જઠર પિત્તાશય સ્વાદુપિંડ યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP