Gujarat Police Constable Practice MCQ Part - 4 મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? કેરાટીન એન્કીરીન ઓમેગા સેકરેટીન કેરાટીન એન્કીરીન ઓમેગા સેકરેટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 44, 42, 40,..., 0નો વધુમાં વધુ સરવાળો કેટલો થશે ? 500 504 506 502 500 504 506 502 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચેનામાંથી કયા ગુનાનો લગ્ન સંબંધી ગુનામાં સમાવેશ થતો નથી ? કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી વ્યભિચાર પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા કોઈ સ્ત્રીને લાજ લેવાના ઈરાદાથી ઉચ્ચારેલ શબ્દ પરણેલી સ્ત્રીને ગુનાહિત ઈરાદાથી ભગાડી જવી વ્યભિચાર પતિ અને પત્નીની હયાતી હોય તો પણ બીજા લગ્ન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 95° 90° 100° 80° 95° 90° 100° 80° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ ગુજરાત સરકારની સંસ્થા અને તે કયા કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલ છે. તેની સુસંગત રીતે ગોઠવણ કરો : (P) GPCB (ગુજરાતી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ) (Q)GMB (ગુજરાત મેરીટાઈમ બોર્ડ) (R)ISR (ઈન્સ્ટિટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ) (S) GEDA (ગુજરાત એનર્જી ડેવલોપમેન્ટ એજન્સી) (1) પ્રદૂષણ અટકાવવા માટેનાં મહત્ત્વના પગલાં લેશે (2) દરિયાઈ માર્ગે થતા આંતરરાષ્ટ્રીય વેપારનું સંચાલન કરે છે (3) ભૂકંપને લગતા અભ્યાસ માટે (4) પૂન : પ્રાપ્ય ઊર્જાના સ્ત્રોત શોધવા માટે P - 4, Q - 2, R - 3, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 4, Q - 3, R - 2, S - 1 P - 2, Q - 4, R - 3, S - 1 P - 4, Q - 2, R - 3, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 4, Q - 3, R - 2, S - 1 P - 2, Q - 4, R - 3, S - 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP