Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી ધારાની કલમ-351-એ ની પેટા કલમ (1) હેઠળના ખંડ (1) (2) (3) હેઠળના ગુનાઓમાં કેટલી સજાની જોગવાઈ કરવામાં આવેલી છે ? 3 વર્ષની સાદી કેદની શિક્ષા 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષની સખત કેદની માત્ર સજા 3 વર્ષની સાદી કેદની શિક્ષા 3 વર્ષની સખત કેદ અથવા દંડ અથવા બંનેની શિક્ષાને પાત્ર ઠરશે 3 વર્ષની સાદી કેદ અથવા દંડ અથવા બંને 3 વર્ષની સખત કેદની માત્ર સજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે... વ્યાવહારિક સમાજશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન વ્યાવહારિક સમાજશાસ્ત્ર ભારતીય સમાજવ્યવસ્થા સામાજિક વસ્તીશાસ્ત્ર સામાજિક મનોવિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વ્યભિચારના ગુનામાં સ્ત્રી ઉપર પણ તહોમત લાગી શકે. આ વિધાન સત્ય છે. આ વિધાન અસત્ય છે. આ વિધાન અર્ધસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં આ વિધાન સત્ય છે. આ વિધાન અસત્ય છે. આ વિધાન અર્ધસત્ય છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની નિમણુક કોણ કરે છે ? રાજ્યપાલ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર રાજ્યપાલ હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય ફોજદારી અધિનિયમ મુજબ બેદરકારી અને ઉપેક્ષાથી કોઇનું મૃત્યુ થાય તો કઇ કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે ? 304 304-બ 304-અ 306 304 304-બ 304-અ 306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP