Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યમાં મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઇએ ? 35 વર્ષ 21 વર્ષ 30 વર્ષ 25 વર્ષ 35 વર્ષ 21 વર્ષ 30 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 પરિણીત સ્ત્રી સાથે ક્રૂરતા આચરવા માટેના ગુનાના સંંબંધમાં, તેણીના પતિ કે સાસરિયાનો... આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ આપેલ તમામ આ પ્રકારનો ત્રાસ કિંમતી ચીજવસ્તુ મેળવવા માટેની ગેરકાયદેસરની માંગણી માટે અપાયેલો હોવો જોઈએ આ પ્રકારનું વર્તન તેણીની જિંદગી જોખમમાં નાખી દે તે પ્રકારનું હોય આવું વર્તન-ત્રાસ સ્ત્રીને આત્મહત્યા કરવા પ્રેરે તે પ્રકારનો હોવો જોઈએ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘રૂપલીલા’ કોની કૃતિ છે ? પ્રીતમ ધીરો ભગત ભોજાભગત દયારામ પ્રીતમ ધીરો ભગત ભોજાભગત દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કયા અંગ્રેજ વાઈસરોયે બંગાળનું બે ભાગમાં વિભાજન કર્યુ છે ? રિપન કર્ઝન લિટન કેનિંગ રિપન કર્ઝન લિટન કેનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 રાજ્યસભાના પ્રથમ સભાપતિ કોણ હતા ? ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણન ડો.રાજેન્દ્ર પ્રસાદ જવાહરલાલ નહેરુ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP