Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજિક - સંસ્કૃતિક રીતે ખ્યાતનામ એવો આદિવાસીઓના ‘ગોળ - ગધેડા’ મેળો ક્યાં ઉજવવામાં આવે છે ? પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં પંચમહાલ જિલ્લામાં ડાંગ જિલ્લામાં વલસાડ જિલ્લામાં દાહોદ જિલ્લામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 જયશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે ? અભિનય કળા શિલ્પ કળા સ્થાપત્ય કળા રંગકળા અભિનય કળા શિલ્પ કળા સ્થાપત્ય કળા રંગકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? ચોરી ભય લૂંટ ધાડ ચોરી ભય લૂંટ ધાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયુ નગર મળી આવ્યું ? લોથલ કોટ પેઢામલી રોઝડી રંગપુર લોથલ કોટ પેઢામલી રોઝડી રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘જય જય ગરવી ગુજરાતના’ કવિ કોણ છે ? ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ન્હાનાલાલ ઉમાશંકર જોષી નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP