Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંંહિતા મુજબ નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?

પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી
ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે
મકાન સ્થાવર મિલકત ગણાય છે
લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો.
(P) ધૂમકેતુ
(Q) નવલરામ પંડ્યા
(R)બાપુસાહેબ ગાયકવાડ
(S) બાલાશંકર કંથારિયા
(1) ગઝલ
(2) મરસિયા / રાજિયા
(3) પ્રથમ વિવેચક
(4) ટૂંકી વાર્તા

P - 1, Q - 2, R - 3, S - 4
P - 4, Q - 3, R - 2, S - 1
P - 3, Q - 4, R - 2, S - 1
P - 2, Q - 3, R - 4, S - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

પોલીસ અધિકારનો ગુનો છે.
આપેલા તમામ
ગુનો સેસન્શ કોર્ટમાં ચાલવા લાયક છે
ગુનો બિનજામીન પાત્ર છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP