Gujarat Police Constable Practice MCQ Part - 4 save as માટે કઈ ફંકશન કી વપરાય છે ? F2 F7 F12 F11 F2 F7 F12 F11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ ધર્માંતરણ વિરોધી વિધેયક પસાર કર્યું ? રાજસ્થાન આસામ હરિયાણા છત્તીસગઢ રાજસ્થાન આસામ હરિયાણા છત્તીસગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ઇ.પી.કો. - 1860ની કઇ કલમ અંતર્ગત બળાત્કારની વ્યાખ્યા આપવામાં આવી છે ? 376 375 377 378 376 375 377 378 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વાયુનું પ્રવાહી સ્વરૂપમાં પરિવર્તન થાય તે પ્રક્રિયા ને શું કહે છે ? બાષ્પીભવન ઘનીભવન ઉર્ધ્વીકરણ નિક્ષેપણ બાષ્પીભવન ઘનીભવન ઉર્ધ્વીકરણ નિક્ષેપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 સામાજીક ન્યાય સમિતિમાં સભ્ય સંખ્યા અને મુદ્દત કેટલી હોય છે ? 6 સભ્ય, 5 વર્ષ 5 સભ્ય, 6 વર્ષ 4 સભ્ય, 2 વર્ષ 5 સભ્ય, 5 વર્ષ 6 સભ્ય, 5 વર્ષ 5 સભ્ય, 6 વર્ષ 4 સભ્ય, 2 વર્ષ 5 સભ્ય, 5 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP