ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'નિષેધાજ્ઞા' શબ્દની સંધિ છૂટી પાડો. નિષેધા + જ્ઞા નિષેધ + આજ્ઞા નિષે + ધાજ્ઞા નિષેધા + આજ્ઞા નિષેધા + જ્ઞા નિષેધ + આજ્ઞા નિષે + ધાજ્ઞા નિષેધા + આજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સોપારી' માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? શ્રીફળ ફોફળ રેણુ તાંબુલ શ્રીફળ ફોફળ રેણુ તાંબુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'ઊંચો દીપે ઘૂમટ ફરીથી વ્યોમ કેરો વિશાળો' - પંક્તિનો છંદ ઓળખાવો. મંદાક્રાન્તા હરિણી પૃથ્વી સ્ત્રગ્ઘરા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી સ્ત્રગ્ઘરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) 'સખી' શબ્દ માટે નીચેનામાંથી કયો પર્યાય સાચો છે ? સૌમ્ય અલી અલિ ભાર્યા સૌમ્ય અલી અલિ ભાર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP